10 Extraordinary Traits of a Gifted Child – આ 10 બાબતો હોય તો તમારું બાળક છે અત્યંત પ્રતિભાશાળી
10 Extraordinary Traits of a Gifted Child : દરેક બાળક વિશેષ હોય છે અને તેની પાસે અનન્ય ક્ષમતાઓ હોય છે. પરંતુ કેટલાક બાળકો અદ્ભુત પ્રતિભા ધરાવતા હોય છે. અંગ્રેજીમાં આવા અનન્ય પ્રતિભા ધરાવતા બાળકો ને gifted child કહેવામાં આવે છે. એટલે કે કુદરત દ્વારા તેમને આવી પ્રતિભા ની ભેટ મળેલી હોય છે. નીચે એવા કેટલાક…