Vivek Ramaswamy – અમેરિકા ના પ્રેસિડેન્ટ પદના દાવેદાર
Vivek Ramaswamy – અમેરિકા ના પ્રેસિડેન્ટ પદના દાવેદાર અંગે મૂળભૂત માહિતી : 9 ઓગસ્ટ, 1985 ના રોજ જન્મેલા વિવેક ગણપતિ રામાસ્વામી (Vivek Ramaswamy) ભારતીય મૂળ ના એક અમેરિકન ઉદ્યોગસાહસિક અને 2024 રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડેન્ટ પદ ના ઉમેદવાર છે. તેમનો જન્મ ભારતીય ઇમિગ્રન્ટ માતા-પિતા થી થયો હતો અને હાર્વર્ડ યુનિવર્સિટી ( Harvard University ) અને યેલ…
Read More “Vivek Ramaswamy – અમેરિકા ના પ્રેસિડેન્ટ પદના દાવેદાર” »