Supreme Court Judgement about Karmchari Pension Yojana : 15 હજાર ની મર્યાદા સમાપ્ત-સુપ્રિમ કોર્ટનો ચુકાદો
Supreme Court Judgement about Karmchari Pension Yojana : Karmchari Pension Yojana બાબતે સુપ્રીમ કોર્ટે શુક્રવારે કર્મચારીઓને રાહત આપતો મહત્વ નો ચુકાદો આપ્યો છે. ઘણા કર્હમચારીઓ એવા પણ છે કે જેઓ કર્મચારી પેન્શન યોજના હેઠળ પેન્શન મેળવવાના હકદાર હતા પરંતુ તેઓ આ અધિકાર મેળવી શક્યા ન હતા, સુપ્રીમ કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપતા તેમને રાહત આપી…