Pitru Paksh Shraddh 2022: પંચમીના શ્રાદ્ધને કુંવારા પંચમી કેમ કહેવામાં આવે છે? પૂજા પદ્ધતિ અને મહત્વ જાણો
પિતૃ પક્ષ ની શરૂઆત થઇ ગઈ છે.આ વર્ષે પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બરથી શરૂ થયું છે અને તે 25 સપ્ટેમ્બર સુધી ચાલશે. પિતૃપક્ષમાં તિથિ અનુસાર શ્રાદ્ધ કરવામાં આવે છે. બ્રહ્મ પુરાણ અનુસાર માણસે પહેલા પોતાના પૂર્વજોની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે. આ કારણોસર ભારતીય સમાજમાં મરણોત્તર વડીલોનું સન્માન…