કેવી રીતે ચંદ્ર પર ઉતરશે chandryaan 3 : Latest Update in Gujarati
કેવી રીતે ચંદ્ર પર ઉતરશે chandryaan 3 : જો બધું બરાબર હશે , તો ઉતરાણ ઓગસ્ટ 23 ના રોજ થશે; નહીં, તો 27 ઓગસ્ટે સાંજે 5:30 થી 6:30 વચ્ચે લેન્ડીંગ થશે. Lander લગભગ 25 કિમી ની ઉંચાઈ એ થી ચંદ્ર પર ઉતરાણ ની શરૂઆત કરશે.આગળ ના ચરણ માં લગભગ 7.4 કિમી સુધી પહોંચવા માં તેને આશરે 11.5 મિનીટ જેટલો સમય લાગશે.
Latest updates on Chandrayaan -3 landing in Gujarati
ચંદ્ર થી જયારે 7.4 કિમી ની ઉંચાઈ પર હશે ત્યારે તેની ગતિ 358 મિટર પ્રતિ સેકંડ હશે. ત્યારબાદનો પડાવ 6.8 કિમી નો હશે.
ત્યારબાદ તેની ગતિ 336 મિટર પ્રતિ સેકંડ સુધી ધીમી પાડવામાં આવશે.અને 800 મિટર ની ઉંચાઈ સુધી પહોંચાડવામાં આવશે.
800 મીટરની ઉંચાઈએ પહોંચ્યા પછી વિક્રમ લેન્ડર લેસર કિરણો ફેંકીને ઉતરાણ કરવા માટે અનુકુળ જગ્યા શોધશે. હજી વધારે નીચે આવ્યા પછી એની ગતિ ધીમે ધીમે ઓછી કરવામાં આવશે. આ રીતે ક્રમશ ગતિ ઘટાડીને ઉતરાણ કરવાની પ્રક્રિયા ને સોફ્ટ લેન્ડીંગ (Soft Landing) કહેવાય છે.
ચંદ્ર ની સપાટી થી ફક્ત ૧૫૦ મીટરની ઉંચાઈ સુધી પહોંચ્યા પછી લેન્ડર ની ગતિ 60 મિટર પ્રતિ સેકંડ થઇ જશે.
ત્યારબાદ 60 મીટરની ઉંચાઈ સુધી તેની ગતિ ઘટીને 40 મિટર પ્રતિ સેકંડ થઇ જશે. ત્યારબાદ 10 મીટરની ઉંચાઈએ તેની ગતિ ફક્ત 10 મિટર પ્રતિ સેકંડ થઇ જશે. આ રીતે એકદમ આયોજન પૂર્વક તબ્બકા વાર ગતિ ઘટાડી ને Vikaram Lander નું સોફ્ટ લેન્ડીંગ કરાવવામાં આવશે. સોફ્ટ લેન્ડીંગ કરતી વખતે લેન્ડર ની ગતિ 1.68 મિટર પ્રતિ સેકંડ હશે.
તમને આ પણ વાંચવું ગમશે.
Latest updates on Chandrayaan -3 landing in Gujarati
કેવી રીતે ચંદ્ર પર ઉતરશે chandryaan 3 : ચંદ્રની રોમાંચક સફર શરૂ કરીને, ચંદ્રયાન 3, ભારતનું નવીનતમ ચંદ્ર મિશન, અવકાશ સંશોધનની દુનિયામાં ધૂમ મચાવી રહ્યું છે. દરેક પસાર થતા દિવસ સાથે, આ મહત્વાકાંક્ષી મિશનની પ્રગતિ અને પડકારોને લગતી નવી નવી બાબતો સામે આવી રહી છે. કારણકે આ બધું આપણે ધારીએ એટલું સરળ નથી. આ માટે ભારત ની અવકાશ સંસ્થા ISRO ના વૈજ્ઞાનિકો દિવસ રાત જોયા વગર મહેનત કરી રહ્યા છે. અવકાશમાં ચંદ્રયાન , Vikram Lander અને Orbiter આ બધા ને સારી રીતે સંકલનમાં જાળવી રાખવા એ ખરેખર કપરું કાર્ય છે , વળી આવા મિશન માં રશિયા નિષ્ફળ થઇ ચુક્યું છે ત્યારે ભારતીય વૈજ્ઞાનિકો ની જવાબદારી ઘણી વધી ગઈ છે. તેની સ્થિતિથી લઈને તેની લેન્ડિંગ તારીખમાં સંભવિત ફેરફાર સુધી, ત્યાં ઘણું બધું ધ્કયાન રાખવાનું છે. ચંદ્રયાન-2 મિશનના જાણીતા નામ વિક્રમ લેન્ડરે (Vikram Lander) ભૂતકાળ અને વર્તમાન ચંદ્ર મિશન વચ્ચેના અંતરને દૂર કરીને નોંધપાત્ર જોડાણ કર્યું છે. ચાલો ચંદ્રયાન 3 ની આસપાસના નવીનતમ અપડેટ્સ, તેની સ્થિતિ, સંભવિત લેન્ડિંગ તારીખમાં ફેરફાર અને વિક્રમ લેન્ડરના નોંધપાત્ર સંચાર પરાક્રમ વિશે જાણીએ.
ફક્ત 3999 માં મેળવો Redmi 12C Mobile Phone.
Chandrayaan 3 Landing Update in Gujarati
જો 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન-3નું લેન્ડિંગ શક્ય બને એમ નહિ હોય તો, 27 ઓગસ્ટ માટે ISRO પાસે બેકઅપ પ્લાન છે. લેન્ડરના સ્વાસ્થ્ય અને ચંદ્રની સ્થિતિને ધ્યાનમાં લઈને ISRO ના વૈજ્ઞાનિકો લેન્ડિંગના સમયના બે કલાક પહેલા નક્કી કરશે કે તે ઉતરાણ માટે યોગ્ય છે કે નહીં. જો બધું બરાબર હશે , તો ઉતરાણ ઓગસ્ટ 23 ના રોજ થશે; જો નહીં, તો 27 ઓગસ્ટે. લેન્ડિંગ સાંજે 5:30 થી 6:30 વચ્ચે થશે. વિક્રમ લેન્ડર સુરક્ષિત ઉતરાણ માટે ખાસ કેમેરા અને સાધનોથી સજ્જ છે. જો લેન્ડિંગ આગળ વધે , તો લેન્ડર ચંદ્રની સપાટી અને પર્યાવરણનો અભ્યાસ કરવા માટે વિવિધ સાધનો સાથે કામ કરશે.
Chandrayaan 3 Status: Vikram Lander : Landing Update in Gujarati
Chandrayaan-3 Latest News: ચંદ્રયાન-3 તાજા સમાચાર: ભારતનું ચંદ્રયાન-3 પૃથ્વી પરથી તેની એક મહિનાની લાંબી મુસાફરી સાથે લગભગ ચંદ્રની સપાટી પર ઉતરવા ની તૈયારીમાં છે. તાજેતરમાં જ ઈસરોએ શેર કર્યું હતું કે ચંદ્રયાન-2નું ઓર્બિટર અને ચંદ્રયાન -3નું લેન્ડર મોડ્યુલ હવે એકબીજા સાથે વાત કરી શકે છે. આ નવી કોમ્યુનિકેશન લિંક લેન્ડરને નિયંત્રિત કરવાનું સરળ બનાવે છે. ચંદ્રયાન-3નું લેન્ડર 23 ઓગસ્ટ, 2023 ના રોજ સાંજે 6:04 વાગ્યાની આસપાસ હળવા હાથે ચંદ્ર પર ઉતારવા નું આયોજન છે. લોકો બુધવારે સાંજે 5:20 વાગ્યાથી લેન્ડિંગ લાઈવ જોઈ શકશે. ISRO માને છે કે આ સિદ્ધિ યુવાનોમાં અવકાશ સંશોધન વિશે રસ અને જિજ્ઞાસા જગાડશે.
Chandrayaan 3 વિષે જાણવા જેવી મહત્વની બાબતો : Landing Update in Gujarati
કેવી રીતે ચંદ્ર પર ઉતરશે chandryaan 3 : Lander લગભગ 25 કિમી ની ઉંચાઈ એ થી ચંદ્ર પર ઉતરાણ ની શરૂઆત કરશે.આગળ ના ચરણ માં લગભગ 7.4 કિમી સુધી પહોંચવા માં તેને આશરે 11.5 મિનીટ જેટલો સમય લાગશે. ચંદ્ર થી જયારે 7.4 કિમી ની ઉંચાઈ પર હશે ત્યારે તેની ગતિ 358 મિટર પ્રતિ સેકંડ હશે. ત્યારબાદનો પડાવ 6.8 કિમી નો હશે. ત્યારબાદ તેની ગતિ 336 મિટર પ્રતિ સેકંડ સુધી ધીમી પાડવામાં આવશે અને 800 મિટર ની ઉંચાઈ સુધી પહોંચાડવામાં આવશે. 800 મીટરની ઉંચાઈએ પહોંચ્યા પછી વિક્રમ લેન્ડર લેસર કિરણો ફેંકીને ઉતરાણ કરવા માટે અનુકુળ જગ્યા શોધશે. હજી વધારે નીચે આવ્યા પછી એની ગતિ ધીમે ધીમે ઓછી કરવામાં આવશે. આ રીતે ક્રમશ ગતિ ઘટાડીને ઉતરાણ કરવાની પ્રક્રિયા ને સોફ્ટ લેન્ડીંગ (Soft Landing) કહેવાય છે. ચંદ્ર ની સપાટી થી ફક્ત ૧૫૦ મીટરની ઉંચાઈ સુધી પહોંચ્યા પછી લેન્ડર ની ગતિ 60 મિટર પ્રતિ સેકંડ થઇ જશે. ત્યારબાદ 60 મીટરની ઉંચાઈ સુધી તેની ગતિ ઘટીને 40 મિટર પ્રતિ સેકંડ થઇ જશે. ત્યારબાદ 10 મીટરની ઉંચાઈએ તેની ગતિ ફક્ત 10 મિટર પ્રતિ સેકંડ થઇ જશે. આ રીતે એકદમ આયોજન પૂર્વક તબ્બકા વાર ગતિ ઘટાડી ને Vikaram Lander નું સોફ્ટ લેન્ડીંગ કરાવવામાં આવશે. સોફ્ટ લેન્ડીંગ કરતી વખતે લેન્ડર ની ગતિ 1.68 મિટર પ્રતિ સેકંડ હશે.
chandrayaan 3 landing,chandrayaan 3,chandrayaan 3 live,chandrayaan 3 news,chandrayaan 3 update,chandrayaan 3 mission,isro chandrayaan 3,isro chandrayaan 3 mission,chandrayaan 3 isro,chandrayaan 3 launch,chandrayaan 3 latest news,chandrayaan 3 launch video,chandrayaan 3 live tracking,chandrayaan 3 landing date,chandrayaan 3 moon mission,isro moon mission chandrayaan 3,chandrayaan 3 live update,chandrayaan 3 landing time,chandrayaan 3 landing on moon
કેવી રીતે ચંદ્ર પર ઉતરશે chandryaan 3 : લોકો બુધવારે સાંજે 5:20 વાગ્યાથી લેન્ડિંગ લાઈવ જોઈ શકશે. ISRO માને છે કે આ સિદ્ધિ યુવાનોમાં અવકાશ સંશોધન વિશે રસ અને જિજ્ઞાસા જગાડશે.