Surya Grahan 2022: સૂર્યગ્રહણ પર ગર્ભવતી મહિલાઓ સાવધાન – આ બાબતે ધ્યાન રાખો
Surya Grahan 2022: સૂર્યગ્રહણ
Surya Grahan 2022: સૂર્યગ્રહણ – આ સૂર્યગ્રહણમાં ચાર રાશિના લોકોનું ભાગ્ય ખુલવા જઈ રહ્યું છે. જાણો કઈ કઈ રાશિઓ છે, કોનું ભાગ્ય ખુલવા જઈ રહ્યું છે.
Surya Grahan 2022 – સૂર્યગ્રહણ 2022 – સાવચેતીઓ: આ વખતે સૂર્યગ્રહણ દિવાળીના બીજા દિવસે એટલે કે 25 ઓક્ટોબરે થવાનું છે. આ આંશિક સૂર્યગ્રહણ છે જે ભારતના કેટલાક શહેરોમાંથી દેખાશે. ભારતમાં જોવા મળનાર વર્ષનું આ પ્રથમ સૂર્યગ્રહણ હશે. તે ભારતમાં આંશિક રીતે જોઈ શકાશે , એટલે કે ભારત માટે એ ખંડ ગ્રાસ સૂર્યગ્રહણ હશે. આ ગ્રહણનો સમયગાળો 4 કલાક 3 મિનિટનો રહેશે.
પંચાંગ અનુસાર દિવાળી 24 ઓક્ટોબરે છે અને દિવાળીના બીજા દિવસે એટલે કે 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ થવાનું છે. બીજી તરફ આ વર્ષે દેવ દિવાળી 8 નવેમ્બરે છે. તે જ દિવસે ચંદ્રગ્રહણ છે. આમ આ વર્ષે આ એક અદ્ભુત સંયોગ બની રહ્યો છે.
આ સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર બપોરે 2:29 વાગ્યે શરુ થશે, પરંતુ ભારતમાં તે સાંજે 4:22 વાગ્યે દેખાશે, શરુ થશે અને સાંજે 06.32 કલાકે ભારત માં સમાપ્ત થશે એટલે કે ગ્રહણ છુટશે.
સૂર્યગ્રહણ પર ગર્ભવતી મહિલાઓ સાવધાન
સગર્ભા સ્ત્રીઓએ સુતક કાળથી લઈને ગ્રહણ કાળ સુધી કોઈપણ તીક્ષ્ણ વસ્તુ જેવી કે છરી, કાતર વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ઉપરાંત સીવણ-ભરતકામ પણ ના કરવું જોઈએ કારણ કે એમાં પણ કાતર કે સોય નો ઉપયોગ થાય છે. સૂર્યગ્રહણ દરમિયાન ઘરની બહાર ન આવવું જોઈએ. તમારા પેટના વિસ્તાર પર ગેરુ લગાવો. એવું માનવામાં આવે છે કે આમ ન કરવાથી ગર્ભસ્થ બાળકને નુકસાન થાય છે.
સગર્ભા સ્ત્રીઓએ સૂર્યગ્રહણ દરમિયાન શાકભાજી ન સમારવી જોઈએ અથવા અન્ય કોઈ ઉપકરણનો ઉપયોગ કરવો જોઈએ નહીં, કારણ કે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી બાળકમાં શારીરિક ખોડ આવે છે.
આ સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર બપોરે 2:29 વાગ્યે શરુ થશે, પરંતુ ભારતમાં તે સાંજે 4:22 વાગ્યે દેખાશે, શરુ થશે અને સાંજે 06.32 કલાકે ભારત માં સમાપ્ત થશે એટલે કે ગ્રહણ છુટશે. સૂર્યગ્રહણનું સૂતક 12 કલાક પહેલા જ શરૂ થઇ જશે. સૂર્યગ્રહણ સાંજે 4.23 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6.19 વાગ્યા સુધી ચાલશે. ચંદ્રગ્રહણ 8 નવેમ્બરે ખંડગ્રાસના રૂપમાં દેખાશે, જે બપોરે 2.39 મિનિટથી શરૂ થશે અને સાંજે 6.19 મિનિટ સુધી રહેશે. જેનો પૂર્વકાળ 3 કલાક 40 મિનિટ હશે.
તમને આ પણ પસંદ પડશે : Shani Margi 2022 : શનિ માર્ગી થઇ સીધી ચાલ ચાલશે , શરુ થશે આ રાશી ના સારા દિવસો
મેષ રાશિ પર સૂર્યગ્રહણ ની અસર : વિવાહિત મહિલાઓ અને તેમના પતિ પરેશાન થઈ શકે છે.
વૃષભ રાશિ પર સૂર્ય ગ્રહણ ની અસર : વિના કારણ તણાવ અને ચિંતા થઇ શકે.
મિથુન રાશિ પર સૂર્ય ગ્રહણ ની અસર : કામ માં વિલંબ થાય અને ખર્ચ વધે .
કર્ક રાશિ પર સૂર્ય ગ્રહણ ની અસર : જે કામ હાથ માં લેશો એ સફળ થશે .
સિંહ રાશિ પર સૂર્ય ગ્રહણ ની અસર : ધન લાભ થાય .
કન્યા રાશિ પર સૂર્ય ગ્રહણ ની અસર : ધન ની હાની થઇ શકે છે .
તુલા રાશિ પર સૂર્ય ગ્રહણ ની અસર : લાભ થાય , કોઈ સારા સસમાચાર મળે .
વૃશ્ચિક રાશિ પર સૂર્ય ગ્રહણ ની અસર : લાભ થાય , વૃદ્ધિ થાય , પ્રગતિ થાય .
ધનુ રાશિ પર સૂર્ય ગ્રહણ ની અસર : લાભ થશે .
મકર રાશિ પર સૂર્ય ગ્રહણ ની અસર : રોગ અને ભય ની શક્યતા છે /
કુંભ રાશિ પર સૂર્ય ગ્રહણ ની અસર : સંતાન બાબતે ચિંતા રહેશે .
મીન રાશિ પર સૂર્ય ગ્રહણ ની અસર : શત્રુ થી સાવધાન રહેવું .
Surya Grahan 2022: સૂર્ય ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ ના કરવું જોઈએ આ કામ, બાળક પર પડશે ખરાબ અસર