અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન માં મોટી ભરતી AMC Bharti 2023 – Apply Online
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન માં મોટી ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. અર્બન હેલ્થ પ્રોજેક્ટ હેઠળ વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવ્વમાં આવે છે. આ માટે ઓનલાઇ અરજી કરવા ની છે. વધારે વિગતો માટે આગળ વાંચો. અહી બધી વિગતો આપેલ છે. આ માટે ઓનલાઈન અરજી સ્વિકારવા નું ચાલુ થઇ ગયું છે. અરજી કરવાની છેલ્લી તારીખ : 18/09/2023 સાંજે 05:30 વાગ્યા સુધીમાં સંસ્થા ની વેબ સાઈટ પર થી અરજી કરી શકાશે. ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો. યોગ્ય ઉમેદવારો અધિકૃત વેબ સાઈટ ( Official website for online application of Ahmedabad Municipal Corporation Bharti 2023 ) પર થી અરજી કરી શકે છે. આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, ઉંમર , ભરતી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી નીચે આપેલ છે.
Ahmedabad Municipal Corporation Female Health Worker ની જગ્યાઓ : કુલ્લ 435, પાંચ વરસ સુધી ફિક્સ પગાર રૂપિયા ૧૯૯૫૦ મળશે. આ જગ્યા માત્ર સ્ત્રી ઉમેદવારો માટે છે. આ જગ્યા અંગે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
Ahmedabad Municipal Corporation Multi Purpose Health Worker ની જગ્યાઓ : કુલ્લ 344. પાંચ વરસ સુધી ફિક્સ પગાર રૂપિયા ૧૯૯૫૦ મળશે. આ જગ્યા અંગે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
Ahmedabad Municipal Corporation Bharti 2023 – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન માં ભરતી 2023
Online applications are invited from eligible candidates and requested to apply for various posts in Ahmedabad Municipal Corporation.
Application will not be accepted by courier or any other mode , other than online application from official website : Ahmedabad Municipal Corporation Official Website
મેરીટ ના આધારે પસંદગી તેમ જ પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે. આ બધી જગ્યા પર હંગામી ધોરણે ભરતી કરવાની છે.
ઓનલાઈન અરજી કરવા ની છેલ્લી તારીખ : 18/09/2023 સાંજે 05:30 વાગ્યા
વિવિધ ખાલી જગ્યાઓ ની સંખ્યા , લાયકાત , ઉંમર , પગાર વગેરે અંગે વિગતવાર માહિતી માહિતી માટે અહીં ક્લિક કરો.
Ahmedabad Municipal Corporation Female Health Worker ની જગ્યાઓ : કુલ્લ 435, પાંચ વરસ સુધી ફિક્સ પગાર રૂપિયા ૧૯૯૫૦ મળશે. આ જગ્યા માત્ર સ્ત્રી ઉમેદવારો માટે છે. આ જગ્યા અંગે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
Ahmedabad Municipal Corporation Multi Purpose Health Worker ની જગ્યાઓ : કુલ્લ 344. પાંચ વરસ સુધી ફિક્સ પગાર રૂપિયા ૧૯૯૫૦ મળશે. આ જગ્યા અંગે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
આ પણ વાંચો : Atomic Habits Book Summary in Gujarati